Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રા ટ્રેક પર મળ્યું આઈઈડી, પાક નિર્મિત માઈન અને સ્નાઈપર ગન, મોટું આતંકી હુમલો ટળ્યું

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (18:03 IST)
અમરનાથ ધામ જવા માટે જતા ટ્રેક પર શુક્રવારે આઈઈડી, એંટ્રી પર્સનલ માઈન અને સ્નાઈપર ગન મળ્યું છે. સેનાએ જણાવ્યું કે સુરક્ષા બળને કેટલાક દિવસો પહેલા ઈનપુટ મળ્યા હતા કે આતંકી અમરનાથ યાત્રા પણ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. 
 
તેને લઈને સેના અને સીઆરપીએફએ અમરનાથ યાત્રાના રસ્તા પર તીખી નજર બનાવી હતી.  આ ક્રમમાં સુરક્ષા બળએ અમરનાત્થ ધામ જતી ટ્રેક અને આસપાસના ક્ષેત્રોમાં સખ્ય શોધ અભિયાન ચાલૂ કર્યું. 
 
શોધ અભિયાનના સમયે શુક્રવારએ સુરક્ષા બળને મોટી સફળતા મળી સેનાએ ભારે માત્રામાં આઈઈડી અને પાકિસ્તાન આર્ડિનેસ ફેક્ટ્રીમાં નિર્મિત એંટી પર્સનલ માઈન મળી. તેની સાથે એક એમ-24 સ્નાઈપર રાઈફલ પણ યાત્રા ટ્રેક પર મળી છે. આ આઈઈડીમાં દારૂગોળોની માત્રા આટલી વધારે હતી કે ભારે નુકશાન થઈ શકતું હતું. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -આજના જોક્સ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - કેટલા માર્ક્સ આવ્યા

ગુજરાતી જોક્સ- સૌથી વધુ ખુશ કોણ

ગુજરાતી જોક્સ- પરીક્ષામાં પણ બધા પ્રશ્નો

આગળનો લેખ
Show comments