સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (09:16 IST)

ઈસ્લામિક સ્ટેટનો આતંકી માર્યો ગયો

abdullabhai

કાશ્મીરમાં 3 વર્ષથી સક્રિય ઈસ્લામિક સ્ટેટનો આતંકી કમાંડર અબ્દુલ્લા  આજે સોપોરમાં સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયો. અધિકારીઓ મુજબ 2015માં હરકતુલ મુજાહિદ્દીનમાં સામેલ થનારા સોપોરના અબ્દુલ્લાએ 2016માં ઈસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરનુ દામન થામી લીધુ હતુ. અને તેને જમ્મુ  કાશ્મીરમાં ઈસ્લામિક સ્ટેટના કમાંડર બનાવી દેવામાં આવ્યા હતા. 

અધિકારીએ   જોકે દાવો કરતા હતા કે અબ્દુલ્લા ઈસ્લામિક સ્ટેટના કાશ્મીરમા બચેલો આતંકી હતો.   આ સાથે જ તેમણે કાશ્મીરમાં ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવાનો દાવો કર્યો છે. જ્યારે કે રોચક વાત એ છે કે ગયા વર્ષે પણ ઈસ્લામિક સ્ટેટના 2 આતંકવાદીઓને ઠાર કર્યા અને 4 ની ધરપકડ કર્યા પછી પણ તેમને આવો જ દાવો કર્યો હતો.