મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 18 માર્ચ 2019 (16:00 IST)

10મુ પાસ માટે પોલીસમાં નીકળી છે 2700 નોકરીઓ, આ રીતે કરો આરજી

જમ્મુ કાહ્મીર પોલીસે કાંસ્ટેબલના 2700 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી આરજી માંગવામાં આવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતા વારા આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર 10મુ પાસ હોવો જોઈએ 
 
પદની વિગત 
 
પદની સંખ્યા - 2700 પદ 
મહિલા કાંસ્ટેબલ - 1350 પદ 
પુરૂષ કાસ્ટેબલ - 1350 પદ 
 
 અરજી કરવા માટેની અંતિમ તારીખ 
 
આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 8 એપ્રિલ 2019 છે. 
 
વય સીમા - ઉમેદવારની ઉંમર 18-28 વર્ષની હોવી જોઈએ 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવરની પંસદગી શારીરિક માનક, પીઈટી, પીએસટી અને લેખિત પરીક્ષામાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - પગાર - 5200-20,200/- 
 
આ રીતે કરો અરજી  - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ www.jkpolice.gov.in  દ્વારા 8 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે.