બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated: શુક્રવાર, 15 માર્ચ 2019 (11:57 IST)

હોળી પર વ્યાપાર, મનગમતી નોકરી, મનગમતું વરદાન માટે કરો આ ટોટકા

હોળીના દિવસે લોકો ઘણા ટોટકા પ્રયોગ કરે છે પણ ભૂલ થઈ જતા. તે ટોટકા મનગમતું લાભ નહી આપતું. આ છે તમારા માટે કેટલાક સાધારણ પણ અચૂક ઉપાય જે તમે સરળતાપૂર્વક કરી શકો છો. અએ તેને કરવા માટે તમને કોઈ ખાસ પ્રયાસ પણ નહી કરવું પડશે. 
- મનગમતું વરદાન માટે હોળીના દિવસે હનુમાનજીને પાંચા લાલ ફૂળ ચઢાવો, મનોકામના તરત પૂરી થશે. 
 
- હોળીની સવારે બિલ્વપત્ર પર સફેદ ચંદનના ચાંદ્લા લગાવીને તોમારી મનોકામના  બોલતા શિવલિંગ પર સાચા મનથી અર્પિત કરો. કોઈ મંદિરમાં શંકરજીને પંચમેવા ખીર ચઢાવો, મનોકામના પૂરી થશે. 
- મનગમતી નોકરી મેળવી હોય તો  હોળીની રાત્રે બાર વાગ્યેથી પહેલા એક ડાઘ વગરનું મોટું લીંબૂ લઈને ચાર રસ્તા પર જઈો અને તેમની ચાર ટુકડા કરી ચારે ખૂણમાં ફેંકી નાખો. પછી પરત ઘર જાવો પણ ધ્યાન રાખો , પરત આવતા સમયે પાછળ વળીને ન જોવું. આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો, તરત જ રોજગાર મળશે. 
 
- વ્યાપરમાં લાભ માટે હોળીના દિવસે ગુલાલના એક ખુલ્લો પેકેટમાં એક મોતી શંખ અને ચાંદીના એક સિક્કો રાખી તે લાલ કપડામાં લાલ દોરા થી બાંધીને તિજોરીમાં મૂકો, ધંધામાં લાભ થશે.  
- હોળીના અવસરે એક એકાક્ષી નારિયેળની પૂજા કરી લાલ કપડામાં બાંધીને દુકાન કે વ્યાપાર સ્થળ પર સ્થાપિત કરો. સાથે જ સ્ફટિકના શુદ્ધ શ્રીયંત્ર રાખો. ઉપાય નિષ્ઠાપૂર્વક કરો. લાભમાં દિવસ દૂની રાત ચોગની વૃદ્ધિ થશે.