1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 4 જુલાઈ 2025 (18:35 IST)

ગુજરાતી રમૂજી જોક્સ

પત્ની તમે લગ્ન 
પછી બદલી ગયા છો 
 
મારામાં રસ નથી રાખતા 
 
પતિ- મે તને પહેલા જ 
કહી દીધુ હતુ કે 
મને પરણેલી મહિલાઓમાં 
જરાય પણ રસ નથી 
 
ગુજરાતી રમૂજી જોક્સ
ભારતમાં કુળ  22546789246 લોકો છે 
જે આળસી છે