શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (16:24 IST)

સરકારી બેંકમાં નીકળી ભરતી, સેલેરી 50 હજારથી વધુ

અભ્યુદય બેંકમાં 100 કલર્કના પદ પર ભરતી થવા જઈ રહી છે. ઉમેદવર માટે ન્યૂનતમ આયુ 20 વર્ષ અને અધિકતમ આયુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સેલેરી 32520-51625/- રૂપિયા રહેશે. 
 
મહત્વપૂર્ણ તારીખ 
 
ઓનલાઈન અરજી જમા કરવાની તારીખે 14 ફેબ્રુઆરી 2019થી શરૂ 
ઓનલાઈન  અરજી જમા કરવાની અંતિમ તિથિ  20 ફેબ્રુઆરી 2019  
 
પદની વિગત 
 
શૈક્ષણિક યોગ્યતા 
 
ઉમેદવાર પાસે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી, કમ્પ્યુટર જ્ઞાન હોવુ અનિવાર્ય છે. 
 
અરજી ફી 
 
સામાન્ય/ઓબીસી માટે 1200 
SC/ST/NT માટે 600