શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (16:27 IST)

BSF માં થવાની છે 1700થી વધુની ભરતીઓ, 10મું પાસ પણ કરી શકે છે એપ્લાય

. સીમા સુરક્ષા બળે મોચી, દરજી, કુક, માળી, હજામ, સ્વીપર, વેઈટર, પેંટર, ડ્રાફ્ટમેન CT (દરજી)ના 1763 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી આવેદન માંગવામાં આવ્યા છે. ઉમેદવાર પોતાની ઈચ્છાથી એ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - દસમુ/ડિપ્લોમા 
અરજી માટે અંતિમ તારીખ - 18 ફેબ્રુઆરી 2019 
ઉમેદવારની ઉંમર - ઉમેદવારની ઉંમર 18થી 23  વર્ષની વચ્ચે હોવી જોઈએ 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુ મુજબ કરવામાં આવશે 
સેલેરી - 21,700 થી 69,100/-
 
આ રીતે કરો અરજી 
 
ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ વારા 18 ફેબ્રુઆરી સુધી એપ્લાય કરી શકે છે.