સંબંધિત સમાચાર
- #Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું
- Coronavirus Lockdown Update- 30 માં લોકડાઉન, ત્રણમાં કર્ફ્યુ, ફક્ત દિલ્હીમાં એન્ટ્રી પાસ, કોરોના વાયરસથી સંબંધિત 10 મોટા અપડેટ્સ
- RajkoT lockDown Pass- લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ
- ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ - ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા 32 થઈ
- ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
PM modi-કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
આજે રાત્રે 8 વાગ્યે PM પોદી દેશવાસીઓને સંબોધશે
પીએમ મોદી દેશવાસીઓને જણાવશે મહત્વપૂર્ણ વાતો
આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા
સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ
અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ
