સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 24 માર્ચ 2020 (09:09 IST)

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ - ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા 32 થઈ

અમદાવાદના જમાલપુરમાં આવેલ મોતી વાળાની પોળમાં સાઉદીથી આવેલા દંપત્તિને કારોના પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૩૦ થી વધીને ૩૨ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન
લોકડાઉન
 
સુરત મનપા કમિશનરે આપ્યું લેટેસ્ટ અપડેટ...
પોઝિટિવ કેસ - ૦૫
- નેગેટિવ - ૨૮
- પેન્ડિંગ - ૦૩
-  
કોરોનેતાઈન  : ૨૦૨૩
- સમરસ હોસ્ટેલમાં : ૬૪
વીક એન્ડ હોટેલ : ૦૩
કુલ : ૨૦૮૯
- ઘરે થી ભાગેલા મોટા વરાછાના યુવક સામે ગુનો નોધાયો.
 
૮૫ સ્થાનો પર ડીસ ઇન્ફેક્શન કરાયું
- ૭૫૪ લોકો એ કોવિડ ૧૯ મોબાઈલ એપ ડાઉનલોડ કરી.
- ૨૫૪ લોકો એ ટોલ ફ્રી પર શંકાસ્પદ ની માહિતી આપી
- ૯૫૫ લોકો એ અત્યાર સુધી સેલ્ફ  ડેક્લેરેશન કર્યું
- ૩૧ માર્ચ સુધી લોક ડાઉન લંબાવ્યું
- રોજ ૧૨ થી ૪ લોકો આવશ્યક ચીજ વસ્તુ લેવા જઈ શકશે. 
- લોકો ને બહાર ન નીકળવા અપીલ...