હવામાન વિભાગે ચક્રવાત હરિકેન બુરાવીને લઈને હાઈએલર્ટ જાહેર કર્યું છે. બુરાવી શુક્રવારે તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે. ચેતવણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તામિલનાડુ અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેઓને શક્ય તેટલી બધી સહાયની ખાતરી આપી હતી. એરફોર્સ અને નેવીએ એનડીઆરએફની...