1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Happy Sheetla Saptami Wishes in Gujarati

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Happy Sheetla Saptami Wishes in Gujarati
Happy Sheetla Saptami Wishes in Gujarati


Happy Sheetla Saptami Wishes in Gujarati -  શીતળા સાતમ મુખ્યત્વે પોતાના બાળકોની સુખાકારી, દીર્ધાયુ અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા શીતળાની પૂજા કરીને લોકો આરોગ્ય અને ઠંડક મેળવવાની પ્રાર્થના કરે છે. આપ પણ આપના સગાસંબંધીઓને આ સુંદર મેસેજ મોકલી શકો છો. 

Happy Sheetla Saptami Wishes in Gujarati
Happy Sheetla Saptami Wishes in Gujarati


1   તમને અને તમારા પરિવારને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ! 
     શીતળા માતાજી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
 
2   શીતળા સાતમની લખા-લૂટ શુભકામનાઓ!  
      આરોગ્ય પ્રદાતા શીતળા માં આપના પરિવારને હંમેશા નિરોગી અને ખુશહાલ રાખે.

Happy Sheetla Saptami Wishes in Gujarati
Happy Sheetla Saptami Wishes in Gujarati
3     જય શીતળા માતા!  
      માતાજી આપના ઘરમાં અન્ન, ધન અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ સદા સર્વદા જાળવી રાખે.
 
4    પવિત્ર શીતળા સાતમના આ પાવન પર્વ પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!  
      માતાજી આપના જીવનમાંથી તમામ દુઃખ, બીમારી અને કષ્ટો દૂર કરે.
 
5  શીતળા સાતમનો આ પાવન દિવસ આપના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવે.  
     હેપ્પી શીતળા સાતમ!

 
6     મા શીતળાનો હાથ હંમેશા તમારા મસ્તક પર રહે.  
       તમારા ઘર-પરિવારમાં પ્રેમ, એકતા અને રોગમુક્ત વાતાવરણ રહે એવી પ્રાર્થના.

7   શીતળા સાતમની અનંત શુભેચ્છાઓ!  
        માતાજીની કૃપાથી તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે.

 
8   ઠંડા ખોરાકની પરંપરા અને માતાજીના આશીર્વાદથી ભરેલા આ તહેવારની હાર્દિક શુભકામનાઓ!  
          જય શ્રી શીતળા મા!

 
9   આપ સૌ માટે શીતળા સાતમનો આ તહેવાર મંગલમય અને કલ્યાણકારી રહે.  
          શીતળા માતાજી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે.



 
10   શીતળા સાતમના પાવન પર્વે શીતળા માતાના ચરણોમાં શત શત નમન.  
      સૌનું કલ્યાણ થાય અને સૌ નિરોગી રહે એ જ માના ચરણોમાં પ્રાર્થના.
આગળનો લેખ
Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય