સંબંધિત સમાચાર
- Maharashtra News:મહારાષ્ટ્રમાં મોતના વધારા માટે જવાબદાર કોણ? નાગપુરમાં 4 દિવસમાં 80 દર્દીઓના મોત થયા છે
- મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, દુર્ઘટનામાં 7 લોકોના મોત
- મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી હલચલ, અજિત પવાર નારાજ, દિલ્હીમાં અમિત શાહ સાથે શિંદે-ફડણવીસની મુલાકાત
- મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 મોત
- માતાએ ગણેશ ઉત્સવમાં સાડી પહેરવાની ના પાડી તો 13 વર્ષની બાળકીએ દુપટ્ટાથી લગાવી ફાંસી
ચાલતી ટ્રેનના 4 કોચમાં ભીષણ આગ
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, લોકલ ટ્રેનમાં ભીષણ આગ, 4 કોચમાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા. મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
રાહતના સમાચાર આ છે કે કે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી.
લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Fire in train, no injuries! Diesel Multiple Unit between New Ashti-Ahmednagar catches fire between Narayandoh to Ahmednagar section. Fire reported in the 5 coaches at 3pm, extinguished at 4:10 pm. No casualties or injuries. #Maharashtra @mid_day pic.twitter.com/ISDOpLTyxX
— Rajendra B. Aklekar (@rajtoday) October 16, 2023
ये भी पढ़ें
