મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણા લોકો હાજર હતા. આ દુર્ઘટનામાં 20-25 પ્રવાસીઓ ડૂબી ગયા હોવાના અને 5-6 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અંગેના વીડિયો પણ સામે આવ્યા છે. પુણેના...