ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ. Published By: મોનિકા સાહૂ Updated: Fri, 7 Aug 2026 (18:17 IST) google-news પત્ની: શ્રાવણમાં , મને શિવજી જેવા પતિ જોઈએ. પતિ: કેમ? પત્ની: કારણ કે તેઓ પત્નીની દરેક વાત માને છે! પતિ: પણ પાર્વતીજીને પૂછ્યું છે ક્યારેય? ALSO READ: ગુજરાતી જોક્સ -ચાલો પાર્કમાં જઈએ. ALSO READ: ગુજરાતી જોક્સ- શ્રાવણ ડુંગળી-લસણ બંધ