Biodata Maker
✕

Republic Day LIVE:મા તુઝે સલામ... ITBP જવાનોએ માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં તિરંગો ફરકાવ્યો

Updated: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (10:27 IST)
Photo : Twitter
Republic Day 2022: દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. પરેડ થોડા કલાકોમાં રાજપથ પર શરૂ થશે. પરંતુ આ પ્રજાસત્તાક દિવસ દેશ માટે ખાસ છે કારણ કે તમે આવી ઘણી વસ્તુઓ જોશો, જે પહેલીવાર બનશે. કોરોના સંક્રમણ વચ્ચે ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં માત્ર એવા લોકોને જ એન્ટ્રી મળશે જેમને બંને રસી મળી છે.
<

Indo-Tibetan Border Police (ITBP) personnel celebrate #RepublicDay at 15,000 feet altitude in -40 degree Celsius temperature in Ladakh. pic.twitter.com/WxcpTiC0Rr

— ANI (@ANI) January 26, 2022 >
પ્રજાસત્તાક દિવસ: નાગપુરમાં RSSના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો
નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં 26 જાન્યુઆરીના અવસર પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસના અવસરે મહાનગર સંઘચાલક રાજેશ લોયાએ ત્રિરંગો ફરકાવ્યો હતો.

વધુ જુઓ..

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?

પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments