1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (12:47 IST)

Gautam Gambhir Corona Positive: કોરોના વાયરસથી સંક્રમિત ગૌતમ ગંભીરે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી

Gautam Gambhir Corona Positive: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેણે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગંભીરે પોતાને અલગ કરી લીધો છે. 40 વર્ષીય ગંભીરમાં કોરોનાના હળવા લક્ષણો છે.