ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:13 IST)

વધી રહ્યો ખતરો- આશરે દરેક કોરોના સંક્રમિત છે ઓમિક્રોનનો શિકાર, મુંબઈમાં 89% દર્દીઓમાં મળ્યુ નવુ વેરિએંટ

મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં કરેલ એક સર્વેમાં ડરાવનાર પરિણામ સામે આવ્યા છે. બૃહ્મ્મુંબઈ નગર નિગમ (બીએમસી) મુંબઈમાં 89 ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે 280 સેમ્પલની તપાસમાં 89%માં ઓમિક્રોન સંક્રમણ મળ્યુ. તેમજ આઠ ટકા ડેલ્ટા ડેરિવેટિવ અને ત્રણ ટકા ડેલ્ટા વેરિએંટ મળ્યુ. સ્વાસ્થ્ય વિભાગએ જણાવ્યુ કે સર્વે માટે 373 સેમ્પ્લની તપાસ કરાઈ. તેમાં 20 સેંપલ બીએમેસીના ક્ષેત્રના હતા. જેમાં 248 સેપ્પલમાં ઓમિક્રોન મળ્યું.