સંબંધિત સમાચાર
- બજેટ 2022 - 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર
- ૧૪૦ કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા MLA ક્વાટર્સ બનશે, આગામી બજેટ સત્ર દરમ્યાન ભૂમિપૂજન કરવામાં આવશે
- અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કર વેરામાં કોઈ વધારો નહીં
- આજે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કરશે
- સીન્ડીકેટની મીટિંગમાં ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2021-22નું 279 કરોડનું બજેટ મંજુર, 7 કરોડના નવા ટેન્ડરો મંજુર કરાયા
Budget 2022: 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો ભાષણ, 1 ફેબ્રુઆરીને રજૂ થશે બજેટ, પછી લાગૂ કરાશે કોવિડ પ્રોટોકોલ
Budget 2022: સંસદના બજેટ સત્રમાં ફરી થી કોવિડ પ્રોટોકોલ લાગૂ કરાશે. રાજ્યસભામાં કાર્યવાહી સવારે 9 વાગ્યેથી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યેથી શરૂ કરાશે. નવુ પ્રોટોકોલ 2 ફેબ્રુઆરીથી લાગૂ થશે. 31 જાન્યુઆરીને રાષ્ટ્રપતિનો અભિભાષણ રજૂ થશે. અનએ 1 ફેબ્રુઆરીને બજેટ રજૂ કરાશે.
સમાચાર એજંસી એએનઆઈએ રવિવારે જણાવ્યુ કે બજેટ સત્રથી પહેલા સદનમાં અત્યારે સુધી કુળ 875 સભ્યોને કોરોના પૉઝિટિવ મળ્યા છે. રિપોર્ટમાં કહ્યુ કે 20 જાન્યુઆરી સુધી 2847 તપાસ કરાયા તેમાં 875 સંસદીય સ્ટાફબે કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં રાજ્યસભાઅ સચિવાલય દ્બારા કુળ 915 ટેસ્ટ કરાયા જેમાંથી 271 લોકો કોરોના વાયરસથી પૉઝિટિવ મળ્યા.
