સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (09:19 IST)

પુલ પરથી નીચે પડી કાર, ભાજપા વિધાયક વિજય રહાંગદલેના દીકરા સહિત 7 વિદ્યાર્થીઓની થઈ મોત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ભીષણ રોડ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જેમાં ભાજપા વિધાયક વિજય રહાંગદલેનો દીકરા અવિષ્કાર રહાદંગલે પણ  સમાવેશ છે. સોમવારે રાત્રે 11.30 વાગ્યેની આસપાસ વર્ધાના સેલસુરામાં તેજ ગતિએ આવી રહેલી કાર પુલની નીચે પડી ગઈ. આ દુર્ઘટનામાં કારમાં સવાર બધાના મોત થયા છે.  એસપી પ્રશાંત હોલ્કરએ જણાવ્યુ કે આ બધા મેડિકલ સ્ટુડન્ટ હતા અને વર્ધા જઈ રહ્યા હતા.