સંબંધિત સમાચાર
- Sunetra Pawar Profile: સુનેત્રા પવાર વિશે કેટલુ જાણો છો તમે ? મરાઠા પરિવારમાં થયો જન્મ, નણંદથી હારી પહેલી ચૂંટણી
- મહારાષ્ટ્ર : બે NCP ના વિલીનીકરણ અંગે શરદ પવારે આપ્યું મોટું નિવેદન, સુનેત્રા પવારના ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પર પણ ટિપ્પણી કરી
- Ajit Pawar Wife And Family : શુ કરે છે અજીત પવારની પત્ની અને પુત્રો ?
- Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ
- ધૂમ્રપાન કરનારાઓને મોટો ફટકો પડશે! સિગારેટ વધુ મોંઘી થઈ ગઈ છે, અને 10 ની સિગારેટ હવે આટલી મોંઘી થશે
આજે અજિત પવારની તેરમીના દિવસ, અને શરદ પવારની તબિયત લથડી
શરદ પવારની તબિયત લથડી, પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ
NCP (SP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બારામતીના ગોવિંદબાગ સ્થિત તેમના ઘરેથી કાર્ડિયાક એમ્બ્યુલન્સના કાફલામાં પુણે લઈ જવામાં આવ્યા હતા.
પવારને છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી, કફ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી, ડોકટરોની એક ટીમે સવારથી ગોવિંદબાગમાં તેમની તપાસ કરી. લગભગ એક કલાક ચાલેલી તબીબી તપાસ બાદ, તેમને વધુ સારવાર માટે પુણેની એક ખાનગી હોસ્પિટલ રૂબી હોલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી.
