બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 15 નવેમ્બર 2022 (16:18 IST)

Shraddha Murder Case: શ્રદ્ધાની હત્યાના પાછળ કોઈ બીજી છોકરી? હવે પોલીસ Bumple App થી માંગશે આ જાણકારી

Delhi Police Bumble Dating App: મુંબઈની રહેવાસી શ્રદ્ધા વૉકરની હત્યા કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે દિલ્હી પોલીસ આ કેસમાં બંપલ એપ (Bumble App)ની તપાસ કરશે અને ડેટિંગ્ગ એપને લેટર લખીને કેસની વધુ જાણકારી માંગશે. જણાવીએ કે શ્રદ્ધા વૉકર અને હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ભેંટ બંબલ ડેટિંગ એપથી થઈ હતી. 
 
શ્રદ્ધાની હત્યાના પાછળ હતી કોઈ બીજી છોકરી 
શ્રદ્ધા હત્યાકાંડ કેસ  (Shraddha Murder Case) માં દિલ્હી પોલીસ (Delhi Police) આફતાબ અમીન પૂનાવાલાના પ્રોફાઈલની જાણકારી બંબલ એપ (Bumble App)થી માંગી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે પ્રોફાઈલની જાણકારી મેળવવા ઈચ્ચે છે જેથી તે મહિલાઓના વિવરણ મળી શકે જે આફતાબના ઘરે તે સમયે મળવા આવી જ્યારે શ્રદ્ધાની બૉડીના ટુકડા રેફ્રીજરેટરમાં રાખ્યા હતા. પોલીસને શકયતા શોધી રહી છે કે ક્યાં તેમાં કોઈ મહિલા હત્યાના પાછળનુ કારણ તો નથી. 
 
છોકરીઓથી વાત કરવા બન્યા શ્રદ્ધાની હત્યાના કારણ 
ફિલ્હી પોલીસના સૂત્રોના મુજબ આરોપી આફતાબના મોબાઈલ ફોન અને તેનાથી પૂછપરચમાં ખુલાસો થયો છે કે 18 મેને બન્નેના ઝગડાનુ કારણ શંકા હતી. શ્રદ્ધાને આવુ લાગ્યુ કે આરોપી આફતાબ કોઈ બીજી છોકરીથી વાત કરે છે કારણ કે તેમના ફોનની કૉલિંગ લિસ્ટ અને ચેટીંગથી તેમને શંકા થઈ ગઈ હતી. 
 
તેનાથી પહેલા પણ બન્નેમાં આ વાતને લઈન ઝગડો થતું હતું. આફતાબ ઘણી છોકરીઓથી વાત કરતો હતો અને આ વાત શ્રદ્ધાને પસંદ ન હતે. આ કારણે બન્નેમાં ઝગડો થતુ હતું. 18 મે પણ આ વાતને લઈને ઝગડો થયો હતો જે પછી આફતાબએ શ્રદ્ધાની હત્યા કરી નાખી. પોલીસ હવે આફતાબના ટચમાં રહેતી છોકરીઓથી પૂછપરછ કરી શકે છે.
 
હત્યા પછી બીજી છોકરીને ઘર લાવ્યો હતો આફતાબ 
આફતાબની ધરપકડ પછી હવે જે જાણકારી સામે આવી છે તે ચોંકાવનારી છે અને ખબર પડી છે કે શ્રદ્ધાને મોતના ઘાટ ઉતાર્યા પછી આફતાબ બીજી છોકરીને ડેટ કરી રહ્યો હતો. શ્રદ્ધાના મર્ડરના થોડા દિવસ પછી જ આફતાબએ ડેટિંગ એપથી એક બીજીને તેમના ઘરે બોલાવ્યો અને તે જ રૂમમાં તેમની સાથે સંબંધ કર્યા. જે રૂપમાં શ્રદ્ધાના બૉડીના પાર્ટસ રાખ્યા હતા. આ દરમિયાન આફતાબના ઘણા બૉડી પાર્ટસને છુપાવીને કબાટમાં રાખી દીધા હતા. 
 
ડેટિંગ એપથી થઈ હતી શ્રદ્ધા અને આફતાબની ભેંટ 
શ્રદ્ધા દિલ્હી આવતા પહેલા મુંબઈના એક કૉલ સેંટરમાં કામ કરતી હતી અને આ દરમિયાન એક ડેટિંગ એપથી આફતાબથી તેમની ભેંટ થઈ હતી. ભેંટ ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ અને પછી બન્ને મુંબઈમાં એક  ઘર લઈને લિવ ઈનમાં રહેવા લાગ્યા. પણ પરિવારને આ સંબંધની મંજૂર નહોતું, ત્યારબાદ શ્રદ્ધાએ પરિવાર સાથે વાતચીત કરવા બંધ કરી દીધી. તેના થોડા દિવસ પછી શ્રદ્ધા અને આફતાબએ મુંબઈ છોડવાંપ ફેસલો કરી લીધુ અને દિલ્હી આવી ગયા. 8 મેને બન્ને દિલ્હીમાં પહોંચ્યા હતા અને તે પછી 18 મેને આફતાબએ શ્રદ્ધાની હત્યા કરી નાખી. શ્રદ્ધાના મર્ડર પછી આફતાબએ ક્રૂરતાથી તેમની લાશના 35 ટુકડા કર્યા અને તેને ફ્રીઝમાં રાખી દીધું. તે પછી ધીમે-ધીમે લાશના ટુકડાને ઠેકાણે કરતા રહ્યો. 
(Edited By-Monica Sahu)