રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 5 ડિસેમ્બર 2022 (10:16 IST)

છીંકતાં જ યુવાનનુ મોત: VIDEO જોઈ બધા હેરાન રહી ગયા

Viral Video:વાયરલ વીડિયોઃ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક તેના મિત્રો સાથે ફરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં યુવક છીંક આવવાથી મરતો જોવા મળી રહ્યો છે.
 
છીંકતાં જ યુવાનનુ મોત:
વીડિયોમં યુવાન ચાલતા-ચાલતા મરતા જોઈ દરેક કોઈ ચોંકી ગયો છે. વીડિયોમાં જોવાઈ રહ્યુ છે કે ચલતા દરમિયાન છીંક આઅવતા યુવાન તેમના મિત્રોના ખભા પર હાથ રાખે છે અને પછી જમીન પર પડી જાય છે. જેને જોઈ તેમના મિત્ર કઈક સમજી શકતા નથી. યુવાનના મિત્ર તેને ઉઠાવીને હોસ્પીટલ લઈ જાય છે. જયાં ડાકટર તેને મૃત જહેર કરી નાખે છે. 
વિડિયો વાયરલ થઈ રહ્યો છે
હાલ છીંક આવવાના કારણે યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા તબીબે વ્યક્ત કરી છે. જેના કારણે તેનું મોત થયું હતું. હાલમાં હાર્ટ એટેક અને આ રીતે આકસ્મિક મોતને પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.