બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: મંગળવાર, 29 નવેમ્બર 2022 (17:29 IST)

ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો થયો વાયરલ

gopal italiya
ગુજરાતમાં ચૂંટણીઓ આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે.  આજે પ્રથમ ચરણ માટેનો પ્રચાર પડધમ સાંજે 5 વાગ્યા સુધીમાં શાંત થઈ જશે.  એ પહેલા દરેક પાર્ટી પોતપોતાની તાકત લગાવી રહ્યુ છે. જેમા આરોપ પ્રત્યારોપો, દોષારોપણ બધુ જ ચાલી રહ્યુ છે. આવામાં આપના પાર્ટી પ્રમુખ અને કેજરીવાલના ખાસમાંથી એક એવા ગોપા ઈટાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એમણે આડકતરી રીતે સ્વામીનારાયણ ધર્મ અને જૈન ધર્મનો વિરોધ કર્યો છે. જે હાલ વાયરલ થઈ  રહ્યો છે.