Sunday, 19 July 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Sun, 19 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી રસોઈ
»
માંસાહારી વ્યંજન
Written By
વેબ દુનિયા
એગ મલાઈ
N.D
સામગ્રી - 2
ઈંડા બાફેલા, 1 ચમચી ઘી, ચપટી રાઈ-જીરુ, 3 ચમચી મલાઈ ફેંટેલી, 10 દાણા વાટેલા કાળા મરી. મીઠુ સ્વાદમુજબ.
વિધિ -
સૌ પ્રથમ ઈંડાને ચાર-ચાર ભાગમાં કાપી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરીને રાઈ-જીરાનો વધાર કરો અને કાપેલા ઈંડાની ઉપર નાખો અને ઉપરથી ફેટેલી ક્રીમ મલાઈ નાખી હલાવો અને મીઠુ અને કાળામરી નાખી પરોસો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
9 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, આજે 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, વાંચો IMD અપડેટ
IMD મુજબ, પશ્ચિમી વિક્ષેપ, ચક્રવાતી પરિભ્રમણ અને ચોમાસાના સક્રિય થવાને કારણે આ અઠવાડિયે ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હવામાન ખરાબ રહેશે. ભારે વરસાદને કારણે અચાનક પૂર, ભૂસ્ખલન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. 70 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વૃક્ષો, વીજળીના થાંભલાઓ ઉખડી શકે છે અને ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે.
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અટકી ગઈ છે, અને વૈષ્ણોદેવી યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરિણામે, અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે પહેલગામ અને બાલતાલ રૂટ બંધ કરી દીધા છે. આ પછી, કોઈપણ યાત્રાળુને બેઝ કેમ્પથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. યાત્રા ક્યારે ફરી શરૂ થઈ શકે તે નક્કી કરતા પહેલા વહીવટીતંત્ર હવે હવામાન અને રૂટની ફરીથી સમીક્ષા કરશે.
સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માંગરોળની મુલાકાતે
સુરત: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સુરત જિલ્લાના માંગરોળની મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન કોસંબા ખાતે યોજાનારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં મોટો ધમાકો, મજૂરોના ઉડ્યા ચીંથરા, 8 ના મોત, PM મોદીએ બતાવ્યુ દુ:ખ
અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો. ફેક્ટરીમાં કામ કરતા કામદારોના ટુકડા થઈ ગયા. અત્યાર સુધીમાં આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
18 July, 2026 Gold/Silver Rate: રૂ. 2.22 લાખ પર આવ્યો ચાંદીનો ભાવ, સોનુ પણ થયુ સસ્તુ
મધ્ય પૂર્વમાં હાલની પરિસ્થિતિ વચ્ચે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે દિલ્હી બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો. આ તાજેતરના ઘટાડા સાથે, સોનાના ભાવ ત્રણ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા. બુલિયન બજારો શનિવાર અને રવિવારે બંધ રહે છે.
ધર્મ
ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
વર્ષ 2026 માં, ગૌરી વ્રત 25 જુલાઈ, શનિવારથી શરૂ થશે. આ પવિત્ર વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે.
Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026
આજનુ પંચાગ -જુલાઈ 19, 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM
શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ
શનિવારે કેટલાક સહેલા ઉપાય કરવાથી તમે જીવનમાં સફળતા મેળવી શકો છો. આજે, અમે તમને આ ઉપાયો બતાવી રહયા છીએ.
Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226
આજનુ પંચાગ - જુલાઈ 18, 20226 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM જુલાઈ 18, 2026 શનિવાર આષાઢ સુદ પાંચમ- વિક્રમ સંવત 2082
Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026
આજનુ પંચાગ - 17 જુલાઈ 2026 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM જુલાઈ 17, 2026 શુક્રવાર આષાઢ સુદ બીજ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -મેષ
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos