1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

તંદૂરી ઝીંગા

તંદૂરી ઝીંગા
N.D
સામગ્રી - 20 પીસ પ્રોન(એ ગ્રેડ),200 ગ્રામ પાણી નિતારેલુ દહીં, 40 ગ્રામ લીંબુનો રસ, 20 ગ્રામ યેલો ચિલી પાવડર, 20 ગ્રામ જીરા પાવડર, 10 ગ્રામ કસૂરી મેથી, 10 ગ્રામ અજમાનો પાવડર, 20 ગ્રામ ગરમ મસાલો, 60 ગ્રામ સરસિયાનુ તેલ, 2 ઈંડા, સ્વાદ મુજબ મીઠુ.

વિધિ - સૌ પ્રથમ ઝીંગા સાફ કરીને એક વાસણમાં મુકો. બીજા વાસણમાં દહીં, આદુ-લસણનું પેસ્ટ, લીંબૂનો રસ, યેલો ચિલી પાવડર, જીરા પાવડર, કસૂરી મેથી, અજમોના પાવડર, ગરમ મસાલો, ઈંડા, તેલ અને મીઠુ નાખીને એક સાથે ભેળવો.

તૈયાર મિશ્રણમાં ઝીંગા નાખીને સારી રીતે મિક્સ કરો અને એક કલાક માટે રહેવા દો.
About Writer
વેબ દુનિયા