1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

પાપલેટ ફીશ

વાનગી
સામગ્રી - પાતળી મધ્યમ આકારની માછલી 5, બેસન એક વાડકી, મરચુ એક ચમચી, મીઠુ સ્વાદ મુજબ, ગરમ મસાલો અડધી ચમચી, તેલ અડધી વાડકી.

બનાવવાની રીત - માછલીને સાફ કરી બાજુ પર મૂકો, હવે બેસનમાં બધો મસાલો નાખી મસળી લો. પાપલેટ માછલીને બેસનના મિશ્રણમાં રગદોળી લો. એક પેનમાં થોડુ તેલ નાખી એક એક કરીને માછલી સારી રીતે સેકી લો. ગરમા ગરમ કુરકુરી માછલી ભાત સાથે સ્વાદિષ્ટ લાગશે.
About Writer
વેબ દુનિયા