1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

બનાના બ્રેડ

બનાના બ્રેડ
N.D
સામગ્રી - 1 કપ મસળેલા કેળા, 2 ઈંડા, અડધો કપ વનસ્પતિ તેલ, સવા કપ લોટ, 2 ચમચી બેકિંગ પાવડર, અડધો ચમચી બેકિંગ સોડા, 1 ચમચી વેનિલા એક્સ્ટ્રાક્ટ, અડધી ચમચી મીઠુ, 1 કપ ખાંડ.

બનાવવાની રીત - ઓવનને 350 ડિગ્રી ફે. પર ગરમ કરી લો. લોટને ચાળીને તેમા બેકિંગ પાવડર, સોડા, મીઠુ અને ખાંડ મિક્સ કરી લો. હવે તેમા ઈંડા, કેળા, તેલ અને વેનિલાને એક સાથે મિક્સ કરી હલાવો. આ મિશ્રણમાં ચિકાશ લગાડી 8 બાય 4 ઈંચના બે લાફ પેંસમાં ફેલાવી ઓવનમાં 1 કલાક બેક કરો. બનાના બ્રેડ તૈયાર છે.
About Writer
વેબ દુનિયા