લખનવી સૂપ
|
રૌક્સ- 5-6 તમાલપત્ર, 75 મિલીલીટર તેલ, 20 ગ્રામ લસણ(કાપેલુ) 75 ગ્રામ ડુંગરી(કાપેલી), 200 ગ્રામ મેંદો.
એક પેનમાં તેલ ગરમ કરો અને કાપેલી ડુંગળી, લસણ નાખો અને સેકો. મેંદો અને તમાલપત્ર નાખીને ગુલાબી રંગનુ સેકો. ઉતારીને જુદા જુદા મુકો.
એક અલગ વાસણમાં પાણી, મટનના હાંડકાં, કાપેલુ લસણ, આદુ, તજ, ઈલાયચી અને બંને પ્રકારનું મરચુ નાખો. હલકા તાપ પર 2 કલાક બાફો. મેંદાનુ મિશ્રણ નાખો. ઉકાળીને ચાળીને પરોસો.