સિંધી મટન
બાંગ્લાદેશમાં ગરીબોને નાની નાની લોન આપીને તેમને સ્વનિર્ભર બનાવીને ગરીબીને દૂર કરવાનો પ્રયત્ન કરનાર ઓસ્કાર એવોર્ડ વિજેતા મોહમ્મદ યુનુસની ગ્રામીણ બેન્ક હવે, પુંજીવાદનાં ગઢ એવા અમેરિકા પહોચી ગઈ છે.
ગયા વર્ષે મોહમ્મદ યુનુસે ગ્રામીણ બેન્કની પ્રથમ શાખા શરૂ કરી હતી. આર્થિક મંદી હોવા છતાં બેન્કે ધિરાણ આપવાનો પોતાનો રેકોર્ડ 99 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે અમેરિકાની મંદી પાછળનું સૌથી મોટું કારણ ક્રેડીટ કાર્ડ અને અન્ય લોન પરત ન થાય તે છે.
યુનુસે જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં નાની ધિરાણ મંડળી ચલાવનારી 600 મહિલાઓને ગયાવર્ષે જરૂરીયાત મુજબ લોન આપી હતી. જેનો આંકડો 15 લાખ ડોલર સુધી પહોચ્યો છે. અમેરિકામાં જ્યારે બેન્કો ડુબી રહ્યાં છે, ત્યારે ગ્રામીણ બેન્કની મજબૂત બરકરાર છે.
બાંગ્લાદેશમાં 1983માં ગ્રામીણ બેન્કની સ્થાપના કરનાર યુનુસે જણાવ્યું હતું કે નાની લોનને મંદીની અસર પડી નથી. પણ થોડી મુશ્કેલી જરૂર આવે છે. ગ્રામીણ બેન્કથી અત્યારસુધીમાં લાખો ગરીબ લોકોને આઠ અબજ ડોલરની લોન આપી ચુક્યું છે. જેમાં મોટાભાગની લોન મહિલાઓને આપવામાં આવી છે.