સ્ટફડ એગ્ઝ
સામગ્રી - 50 ગ્રામ માખણની, 8 બાફેલા ઈંડા, 1 ચમચી લીંબુનો રસ, 1 ઝીણુ સમારેલુ ટામેટુ, 2 ચમચી સમારેલા ઘાણા, મીઠુ સ્વાદ મુજબ, જરૂર મુજબ કરી પાવડર.
બનાવવાની રીત - 8 બાફેલા ઈંડાને લઈને તેને ઉભા કાપી લો. તેમાથી અંદરનો પીળો ભાગ કાઢીને મૂકી રાખો.
આ પીળા ભાગમાં માખણ, લીંબૂનો રસ, મીઠુ અને કરી પાવડર ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ઈંડામાં ભરી લો. ટામેટા અને ઝીણી સમારેલી કોથમીરથી સજાવીને સર્વ કરો.