સંબંધિત સમાચાર
- Raksha Bandhan 2022: શ્રાવણમાં રક્ષાબંધન ક્યારે છે? જાણો આ દિવસના શુભ યોગ અને રાખડી બાંધવાના ઉત્તમ મુહુર્ત
- Vedic rakhi- આ 5 શુભ વસ્તુઓથી બને છે આ ખાસ રાખડી, શુભ હોય છે ભાઈ માટે, જાણો કેવી રીતે બનાવવી
- Rakshabandhan 2022- 2022 રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ
- Raksha Bandhan 2022: રાખડી બાંધવાની થાળીમાં આ વસ્તુઓ મુકવાથી મળશે લક્ષ્મીનો આર્શીર્વાદ, ધન સંપત્તિથી ભરેલુ લેશે ભાઈનુ ઘરદ્વાર
- Raksha Bandhan Wishes 2022 - રક્ષાબંધન વિશે શાયરી અને રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ
Rakshabandhan 2023- રક્ષાબંધન ક્યારે છે, શુભ મુહૂર્ત અને ક્યારથી શરુ
Rakshabandhan 2023- રક્ષાબંધનો તહેવાર આ વર્ષે 30 ઓગસ્ટને છે. રક્ષાબંધન શ્રાવણ મહિનામાં પૂર્ણિમાના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બુધવાર, 30 ઑગસ્ટ ના દિવસે આવી રહી છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે.
રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય અથવા રાખડી શુભ મુહૂર્ત બુધવાર, 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને ગુરુવાર, 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યે સમાપ્ત થશે.
ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.
Edited By-Monica Sahu
