બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : શનિવાર, 17 ઑગસ્ટ 2024 (13:43 IST)

Raksha Bandhan Wishes 2024 - રક્ષાબંધન વિશે શાયરી અને રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ

Raksha Bandhan Wishes
ચંદનની ચાંદલો 
રેશમની દોરી 
ચોમાસાની સુગંધ, 
ભાઈની આશા બહેનનો પ્રેમ
રક્ષાબંધનનો તહેવાર! ,
 
 
Happy Rakshabandhan
કાચી સૂતરની તાંતણે 
બંધેલો 
ભાઈ બેનનો અતૂટ પ્રેમ 
રક્ષાબંધનની શુભેચ્છાઓ 
રક્ષાબંધન એટલે 
ર- રક્ષા કરજો બેનની 
ક્ષા- ક્ષમા કરજો તારી બેનને 
બં- બંધનમાં બંધાયેલા રહો હમેશા 
ધ - ધ્યાન રાખજો ભાઈબેન એક બીજાનો   
ન - ન ભૂલજે વીરા તારી બેનને