સંબંધિત સમાચાર
- Coronavirus India Live Updates: દેશમાં કોરોના વાયરસના 979ના પોઝીટીવ કેસ, અત્યાર સુધી 25ના મોત
- Mann Ki baat- સૌથી મોટા સંકટમાં મોદીની "મન કી બાત" 10 મોટી વાત
- રાજકોટ માં જાહેર માં ક્રિકેટ સહીત ની અન્ય રમતો રમતા પેહલા થજો સાવધાન
- Gujarat- મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત, ગુજરાતમાં કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો
- ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતના 2 નવા કેસ, કુલ આંકડો 55
અમદાવાદમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ
અમદાવાસમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ
અમદાવાદમાં કોરોના વાયરસ ( Corona Virus) કોવિડ19થી પીડિત 45 વર્ષીય એક માણસની રવિવારે સવારે મોત થઈ ગઈ. સ્વાસ્થય વિભાગએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 લોકોની મોત થઈ ગઈ છે.
વિભાગએ જણાવ્યુ ક્ર મૃતક મધુમેહથી પીડિત હતો. તેની સાથે અમદાવાદમાં અત્યાર સુધી આ ઘાતક રોગના કારણે 3 લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે.
તેનાથી પહેલા ભાવનગર અને સૂરતમાં એક-એક માણસની મોત થઈ ગઈ હતી. શનિવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 55 હતી.
