બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 29 માર્ચ 2020 (10:30 IST)

Gujarat- મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત, ગુજરાતમાં કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો

બ્રેકિંગ ન્યુઝ આજે કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો, ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ ,72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ
મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત 
 
રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ જાવનનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયાની સહાય તેમના 
પરિવાર ને આપવામાં આવશે
 
કોરોના વાયર ગુજરાતના મહાનગરો ફેલાયેલો છે તે બીજા જિલ્લામાં પણ ફેલાય શકે છે માટે સાવચેતી ના ભાગ રૂપે 
 
રાજ્યના તમમાં જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ ખોલવમાં આવશે જેમાં વેન્ટિલેટર અને ICU  સાથેનું સુવિધા સાથે 10 બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે
 
તેમજ ભાજપના ધારા સભ્યો દવાર પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવશે. આ ઉપરાંત  દરેક ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ગુજરાત હેલયહ સોસાયટીમાં જમા કરાવશે