1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Heavy Rainfall in Vadodara photo

વડોદરામાં આભ ફાટ્યુ - એક દિવસમાં 20 ઈંચથી વધુ વરસાદ (જુઓ ફોટા)

વડોદરા
વડોદરામાં લાંબા વિરામ પછી બુધવારે બપોરથી મેઘરાજા અતિ વધુ મહેરબાન થતા એક દિવસમાં 20 ઈંચ વરસાદ વરસ્યો   વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.