સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (11:29 IST)

જૂનાગઢ ખાતે ગણપતિ બાપા ની મૂર્તિના વિસર્જન માટે વિશાળ કુંડનુ લોકાર્પણ કરાયું

જૂનાગઢ ગિરનાર તળેટી ખાતે ગણપતિ બાપા ની મૂર્તિ ના વિસર્જન માટે મનપા દ્વરા તયાર કરાયેલ વિશાળ કુંડ નુ આજે સંતો અને મનપા ના પદાધિકારી આને અધિકારી ની હાજરી માં લોકાર્પણ કરાયું હતું ગિરનાર ના પવીત્ર કુંડ માં દામોદર કુંડ mrugi કુંડ નારાયણ ધરો ના જળ ને પધરાવી કુંડ ને પવિત્ર કર્યો હતો લોકો એ પણ હોંશે હોંશે ગણપતિ બાપા નીં મૂર્તિ ઓ નુ વિસર્જન કર્યું હતું.