શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (13:38 IST)

તળાવનું પાણી લાલ કેમ?

તળાવના પાણી લાલ થવાની આ ઘટના ઘણી જગ્યાઓથી સામે આવી છે પણ પણ તેમાં માછલીઓ મરી ગઈ આવી ઘટના થઈ હતી. પણ અ ઘટના બનાસકાંઠાના મહાદેવ મંદિર પાસે વની છે. આ ઘટનાથી આખુ ગામ વિચારવા લાગ્યુ કે આવુ શા માટે થયું. 
 
બનાસકાંઠાના મહાદેવ મંદિર નજીકના તળાવનો પાણી જેમ કંકુ નાખીએ તેવુ તળાવનો પાણી લાલ કલરનો થઈ ગયો છે. આ ઘટના પછી ગામના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. ગામના લોકો આ ઘટનાને આસ્થાથી જોડાયેલી ઘટનાનો અનુમાન લગાવી રહ્યા છે. 
 
તળાવનો પાણી લાલ શા માટે થયુ આ ઘટનાનો કારણ અત્યાર સુધી સામે નથી આવ્યુ છે.