સંબંધિત સમાચાર
- ભાવનગરમાં પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યાં
- Bhavnagar News - ભાવનગરની સરટી હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરિંગઃ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પતિ પર ગોળી છોડી
- Bhavnagar news- એક સાથે 10 અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું
- Uttarakhand bus accident- ગુજરાતી યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો
- Bhavnagar News - ભાવનગરમાં બિંલ્ડીંગનો સ્લેબ ધરાશાયી, 17 લોકો ઇજાગ્રસ્ત, એક દટાયાની આશંકા
તળાજા પાસે એસટી બસ પલટી
ભાવનગરના તળાજા પાસે ગઇકાલે એસટી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટનામાં 15 લોકોને ઇજા પહોંચી છે.
તળાજા પાસે હાઇવે પર એસટી બસ પલટી જતાં ખાડામાં જઇ પડી હતી. આ દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. એસટી બસ અચાનક ખાડામાં પડી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ.
15 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. 15માંથી ત્રણ લોકોને વધુ ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ઘટના તળાજાની નજીક બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુર્ઘટના અંગે અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી હતી.
ये भी पढ़ें
