Happy Birthday - એવરગ્રીન રેખા વિશેની આ વાતો શુ તમે જાણો છો ?

Last Updated: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:10 IST)
રેખાને લઈને એ પણ ખુલાસો થયો કે એ મુકદ્દર કા સિકંદરના ટ્રાયલ શોમાં પ્રોજેક્શન રૂમમાં હતી.  એ ત્યાંથી બધાને જોઈ રહી હતી પણ એને કોઈ જોઈ શકતુ નહોતુ.  રેખાએ જોયું કે જયા બચ્ચન એના માતા-પિતા સાથે ફિલ્મનું શૂટિંગ  જોવા આવી હતી. અને રેખાના રોમાંટિક દ્રશ્યોના સમયે જયા બચ્ચનની આંખોમાંથી આંસૂ નિકળી રહ્યા હતા. અમિતાભ-રેખાની કેમિસ્ટ્રી જોઈ એ ગભરાઈ ગઈ. 
 


આ પણ વાંચો :