અંગુરી ચા
N.D
રીત : 4 કપ પાણી ઉકાળી લો. ઉકાળેલા પાણીની અંદર ચા પત્તી નાંખીને ફરીથી 10 મિનિટ સુધી ઉકાળો. ચાને 10 મિનિટ સુધી ઢાંકીને મુકી રાખો. દ્રાક્ષનો જ્યુસ કાઢીને રાખો અને તેમાં ચા ભેળવી દો. ગ્લાસની અંદર આઈસ ક્યુબ નાંખો અને પછી ચા ભરો અને તેમાં લીલી અને કાળી દ્રાક્ષ નાંખીને સર્વ કરો.