કર્ડ સ્પૂદી
સામગ્રી - દહીં 200 ગ્રામ, કેળુ 1, ખાંડ 4 ચમચી, વેનિલા એસેંસ 1 ચમચી, ઠંડુ પાણી 1 કપ.
બનાવવાની રીત - કેલાને છોલીને તેના ટુકડા કરી લો. હવે બધી સામગ્રી એક સાથે ભેળવીને મિક્સરમાં બ્લેંડ કરી લો. ગ્લાસમાં નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.