1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેશર બરફી

કેશર બરફી
સામગ્રી : પ૦૦ ગ્રામ માવો, ર૦૦ ગ્રામ ખાંડ, એક કપ દૂધ, એક નાની ચમચી કેસર, કાજુ-બદામની કતરણ.

રીત - પ્રથમાવાને ખમણી નાખો, ત્યાબાજાડતળીયવાળકઢાઇમાદૂધ નાખતેમાખાંડ અને ખમણેલો માવો નાખી ધીમા તાપ પર સતત હલાવતા-હલાવતગરમ કરો. આ મિશ્રણ જ્યારે ઘટ્ટ બનવલાગઅને તેમાથી ઘી છૂટવા લાગે ત્‍યારે અડધી ચમચી દૂધમાં કેસરને ઘોળી તે મિશ્રણનકઢાઇમાનાખી ને બરોબહલાવો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલથાળી કે પ્લેટમાં પાથરી ઉપરથી કાજુ-બદામની કતરણ દ્વારા સજાવટ કરો. ઠંડથાત્યારમનપસંદ આકારમાં કાપીને ઉપયોગમાલો.