ચોકલેટ બરફી
સામગ્રી - 70 ગ્રામ બેસન, 30 ગ્રામ સોયાબીનનો લોટ, 40 ગ્રામ કોકો પાવડર, 70 ગ્રામ ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર, થોડુ ઘી.
બનાવવાની રીત - ઘી ને પેનમાં નાખીને ગરમ કરો. તેમા બેસન અને સોયાનો લોટ નાખીને ધીરે ધીરે ચલાવો. જ્યારે તેનો રંગ થોડો ધટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. બીજા પેનમાં ખાંડના એક તારની ચાસણી તૈયાર કરો. તેમા ઈલાયચી પાવડર નાખો.
હવે તેને ગેસ પરથી ઉતારી તેમા સેકેલુ બેસન અને સોયા લોટ અને કોકો પાવડર નાખીને ધીરે ધીરે હલાવો. જેથી ગાંઠો ન પડવા માંડે. હવે આ મિશ્રણને પ્લેટમાં નાખીને ઠંડી કરો અને તેને બરફીના આકારમાં કાપો. લો તૈયાર છે બાળકો માટે સ્વાદિષ્ટ, અને પૌષ્ટિક બરફી.