દુધપાક
સામગ્રી : બે લિટર દૂધ, ૨પ૦ ગ્રામ ખાંડ, પ૦ ગ્રામ કાજુ-બદામ-પિસ્તાના ટૂકડા, ચપટી કેસર.
રીત : દૂધને ધીમા તાપે ગરમ કરો. દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી દૂધને સતત હલાવતા રહો. જ્યારે દૂધ એક લિટર રહે ત્યારે તેમાં કેસર નાખીને ઉતારી લો. ઠંડુ થયા બાદ તેમાં કાજુ-બદામ-પિસ્તા નાખી સર્વ કરો.