1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પનીરપુડા

પનીરપુડા
સામગ્રી - 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘઉંનો લોટ, 1 નાની ચમચી બેંકિંગ પાવડર, 500 ગ્રામ ઘી, 4 કપ ગરમ દૂધ, (4 મોટી ચમચી ખાંડ નાખેલું)
N.D
300 ગ્રામ પનીર, 10 ગ્રામ કોપરાનું છીણ, 10 ગ્રામ બદામ, 10 ગ્રામ કાજુ, 10 ગ્રામ અખરોટ ભુકો કરેલી, 50 ગ્રામ ખાંડ અને 1 ચમચી વાટેલી ઈલાયચી.


વિધિ- સૌ પહેલા મેંદામાં ઘઉંનો લોટ નાખી ભેળવી લો. 2 મોટી ચમચી ઘી, નાની ચમચી બેંકિંગ પાવડર અને કોપરાનું છીણ તેમાં નાખીને ગરમ દૂધ થી લોટ બાંધી લો.

પનીરમાં દળેલી ખાંડ નાખી અને બાકીની સામગ્રી નાખી આ મિશ્રણને મેંદાની પૂરીમાં ભરી એક વાડકી બનાવો. હવે આને થોડી વણીને ગુલાબી થાય ત્યાં સુધી તળો. ગરમાં ગરમ પનીરપુડા તૈયાર છે.
About Writer
વેબ દુનિયા