સંબંધિત સમાચાર
- ઘરમાં રાખેલા સૂકા ફૂલ વાસ્તુદોષન કારણ બની શકે છે.
- Vastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ
- ઘરના દરવાજા પર લગાવો આ 7માંથી કોઈ એક વસ્તુ, પૈસાની તંગી થશે દૂર
- ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ
- ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન
પૈસાની કમી છે તો બદલો તિજોરીનુ સ્થાન
ઘરમાં તિજોરી હોય કે અલમારીનુ લૉકર, વાસ્તુ મુજબ તિજોરી યોગ્ય દિશામાં હોવી ખૂબ જરૂરી છે. જો તમારી તિજોરી યોગ્ય દિશામાં ન બની હોય તો બની શકે છે કે તમને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે. જો તમે પણ તમારા ઘરમાં તિજોરીની સ્થાપના કરવા જહી રહ્જ્યા છે તો આવો જાણીએ વાસ્તુ મુજબ એવી કંઈ દિશા છે કે મુહુર્ત છે જેમા તિજોરી મુકવાથી તમને ધન લાભ થતો રહેશે.