ભોજન રૂમ
BY: પરૂન શર્મા
Publish: Sun, 3 Jun 2007 (10:02 IST)
Updated: Tue, 1 May 2007 (17:10 IST)
ભોજન રૂમ અને રસોડું એક જ માળ પર હોવું જોઇએ. ટેબલ ભોજન કક્ષમાં પશ્ચિમની તરફ રાખવું જોઈએ. ભોજન કક્ષ રસોડાની ડાબી બાજુ રાખવો.
ટેબલ ચોરસ અથવા લંબચોરસ રાખવું જોઈએ, લંબગોળ અથવા કોઈ અન્ય આકારનું ટેબલ અશુભ અસર આપે છે. ડાઈનિંગ ટેબલ ભોજન રૂમની વચ્ચો વચ્ચે રાખવું.
ટેબલ ચોરસ અથવા લંબચોરસ રાખવું જોઈએ, લંબગોળ અથવા કોઈ અન્ય આકારનું ટેબલ અશુભ અસર આપે છે. ડાઈનિંગ ટેબલ ભોજન રૂમની વચ્ચો વચ્ચે રાખવું.
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ