સંબંધિત સમાચાર
- Prithviraj- અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં
- અક્ષય કુમાર અને કેટરિના કૈફ કૌન બનેગા કરોડપતિના આગામી એપિસોડમાં
- Suryavanshi- અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી દિવાળીના દિવસે રિલીઝ થશે
- Akshay KUmar Birthday special અક્ષય કુમાર દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા
- HBD: અક્ષય કુમાર- અક્ષય કુમારની ફ્લાઇટ ચૂકી ગઈ અને તે સ્ટાર બની ગયો, તેને કિસ્મત કહે છે
Atrangi Re Review: અતરંગી રે ટ્વિટર રિવ્યુ: સારા અને ધનુષની કેમેસ્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા, યુઝર્સે ફિલ્મને ચકાચક કહ્યું
સારા અલી ખાન (Sara Ali Khan), અક્ષય કુમાર (Akshay Kumar)અને ધનુષ (Dhanush ની ફિલ્મ 'અતરંગી રે'(Atrangi Re) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સારાએ રિંકુનું પાત્ર ભજવ્યું છે જ્યારે ધનુષ વિશુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સારા, ધનુષ અને અક્ષય તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા ટ્વિટર યુઝર્સે 'અતરંગી રે'ની સમીક્ષા કરી છે.
Along with the story and acting, A R Rahman again gave a heart touching music. Chaka chak is gonna last on my playlist forever. #AtrangiReNowStreaming pic.twitter.com/jcrgs8jYEm
— Shrinivas G. Kulkarni (@kulkarnisg01) December 24, 2021
A R Rehman always gives heart touching songs ...Now this time chaka chak is gonna last on my playlist forever #AtrangiReNowStreaming pic.twitter.com/vPHPrmyHBK
— Shaeena (@_Shaeena_) December 24, 2021