Daily Horoscope
✕

બ્રુના અબ્દુલાહનો મસ્ત અંદાજ, એક સમય સલમાનથી સંકળાયેલો હતું નામ

Published: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (07:26 IST)
બ્રાજીલિયન મૉડલ બ્રૂના  આ સમયે ફિલ્મ કે ટીવી પર તો વધારે સક્રિય નથી, પણ સોશિયલ મીડિયા પર તેમના હૉટ ફોટોથી એ સનસની રાખે છે. 
32 વર્ષીય બ્રૂના ભારત ફરવા આવી હતી અને પછી મુંબઈમાં તેમના કરિયર બનાવવા રોકાઈ ગઈ. વિજ્ઞાપન વીડિયોથી થતા તે સિનેમા અને ટીવી પર નજ્ર આવવા લાગી. 
એક સમય સલમાન ખાનથી તેમની સારી મિત્રતા થઈ ગઈ હતી અને આ કારણે સલમાનની સાથે તેનો નામ જોડાવ્યા હતા પણ આ વાતમાં કોઈ જોર નથી હતું. 
બ્રૂનાએ કેશ, આઈ હેટ લવ સ્ટોરી, દેશી બૉયજ, ગ્રાંડ મસ્તી, મસ્તીજાદે જેવી કેટલીક ફિલ્મો. ખતરોના ખેલાડી અને નચ બલિએ 6 જેવા રિયલિટી શોજ પણ કર્યા. 25 જુલાઈ 2018ને તેને સ્કૉટિશ બ્વાયફ્રેંડથી સગાઈ કરી અને તે સમયથે તે દુનિયાના જુદા જુદા ખૂણામાં ફરી રહી છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

આગળનો લેખ
Show comments