Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે જાણો છો : આંખોમાં ચિપડા કેમ આવે છે ?

ટિઅર ડ્ક્ટ (જેમાંથી આંખોમાંથી આંસુ નીકળે છે) ના બ્લોક થઈ જવાથી તેમા એક ચિકણો પદાર્થ બને છે. એમ્નિઓટિક ફ્લૂડ કે ત્વચાની કોશિકાઓને કારણે આવુ થાય છે. સામાન્ય રીતે સવારે ઉઠતા આંખોને કિનારે સામાન્ય પીળો કે સફેદ રંગનો આ પદાર્થ સૌની આંખોમાં બને છે. આ જો કે નેચરલ છે પણ જો આવું દિવસભર થાય તો જરૂર કોઈ ઈંફેક્શનને કારણે થાય છે. જે માટે બેક્ટેરિયા જવાબદાર હોઈ શકે છે. 

બોડી ફેક્ટ : 12 સપ્તાહનું ગર્ભસ્થ બાળકનું હ્રદય ધડકવાનું શરૂ કરી દે છે. એની હ્રદય ગતિ કોઈ વયસ્કની હ્રદય ગતિ કરતા બે ગણી હોય છે.

વધુ જુઓ..

ભાઈ અમે નહિ બચીએ.. એ અંતિમ ફોન કોલ, દિલ્હી માલવિય નગર આગમાં CA વિવેક અગ્રવાલના પરિવારનાં 8 લોકોનું મોત

ઇન્દોરમાં ઇલેક્ટ્રિક વાહનના શોરૂમમાં આગ લાગી, 20 લોકો અંદર ફસાયા, સદનસીબે કોઈ જાનહાનિ નથી

વરસાદ માટે તૈયાર રહો! અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી

TCS બાદ હવે વિપ્રોમાં વિવાદ: સાથી કર્મચારીએ ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો આરોપ, કર્મચારીએ નોકરી છો

ટ્રમ્પે કહ્યું - ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો: હવે આપણે ટેરિફથી ઘણું કમાઈ રહ્યા છીએ, છતાં પણ આપણે વ્યવહાર કરીશું કારણ કે મને મોદી ગમે છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

આગળનો લેખ
Show comments